ભાભર રેલવે સ્ટેશન નજીક ખેતરમાં જુગાર રમતા 8 જુગારી ઝડપાયા

ભાભર પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે રેલવે સ્ટેશન નજીક એરંડાના ખેતરમાં જુગાર રમતા 8 શખ્સોને ઝડપી લીધા હતા. લીંબડાના ઝાડ નીચે જુગાર ચાલતો હતો. જુગારના મુખ્ય સૂત્રધાર વિપુલસિંહ રાઠોડ ફરાર થયો હતો. પોલીસે રોકડ રૂ.13,960 અને મોબાઇલ સહિત રૂ.21,460નો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
