Pavan Vege Prasarta Samachar
નારી શક્તિ અને સશક્તિકરણ ને સાર્થક કરતી કાણોદરની બે દીકરીઓ. આશા રબારી અને હરસિધ્ધિ પરમાર બી.એસ.એફની ટ્રેનિંગ પૂર્ણ કરીને માદરે વતન આવતા માનભેર સ્વાગત કરાયું. ભારત માતાકી જય અને દેશભક્તિના…