વડગામ તા. વર્ષ -2025 નરેગા યોજના માં શ્રમિકો ને રૂપિયા 574.82 લાખ મજુરી ચુકવાઈ.
બનાસકાંઠા જિલ્લા વડગામ તાલુકાના 110 ગામો ની 87
ગ્રામ પંચાયત માં વર્ષ -2025, દરમિયાન નરેગા યોજના હેઠળ 29248 શ્રમિકો ને રૂપિયા 574.82 લાખ મજુરી ચુકવાઈ હોવાનું તા.પં.નરેગા યોજના એ.પી.ઓ. કમલેશ ભાઈ જે. પરમારે જણાવ્યું હતું. તાલુકા પંચાયત હસ્તક થયેલ કામગીરી પૈકી માલસામાન ખાતે રૂપિયા 95.36 લાખ નો ખર્ચ કરવામાં આવ્યો છે. 14- નવિન ગ્રા.પં. ભવન, જળ સંચય ના – 88 કામો, આંગણવાડી ના કામો
પ્રગતિ માં હોવાનું નરેગા યોજના શાખા દ્વારા માહિતી આપવામાં આવી છે.

Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
