વડગામ વિધાનસભા માં પરિવર્તન નો શંખનાદ
યુવા સામાજિક કાર્યકર, શિક્ષણ ના હિમાયતી બનાસકાંઠા ના સ્થાનિક વતની અશ્વિનભાઈ ડી. પરમાર દ્વારા વડગામ વિધાનસભા ક્ષેત્રના ગામોની મુલાકાત કરતાં ગ્રામજનો, શુભેચ્છકો, અગ્રણીઓ દ્વારા આવકારી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. અશ્વિનભાઈ પરમાર દ્વારા વડગામ વિસ્તાર ની શુભેચ્છા મુલાકાત
આવનારા સમય માટે ની ગતિવિધિઓ તેજ કરી છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
