PoJKમાં વિશ્વભરના કાશ્મીરીઓને પાકિસ્તાન આતંકવાદ જાહેર કરવા માટે પ્રદર્શનો કરવા હાકલ કરી
પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર-PoJKમાં આવામી એક્શન કમિટીએ આજે વિશ્વભરના કાશ્મીરીઓને પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો પર્દાફાશ કરવા માટે પ્રદર્શનો કરવા હાકલ કરી છે.
પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર-PoJKમાં આવામી એક્શન કમિટીએ આજે વિશ્વભરના કાશ્મીરીઓને પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો પર્દાફાશ કરવા માટે પ્રદર્શનો કરવા હાકલ કરી છે. આ સમિતિ મુખ્ય સરદાર શબીરે આ અંગે આ મુજબ જણાવ્યું છે…………
VOICE CAST: VISHAL
2608130308018826_20260813030846_254
PoJK માં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે, તાજેતરની વિવાદાસ્પદ ચૂંટણીઓ, નિર્દોષ લોકોની હત્યાઓ અને બળજબરીથી ગુમ થવા અને પુરવઠામાં વિક્ષેપો અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
