ફ્લાયદુબઈ ફ્લાઇટઘટનામાં ઘાયલ થયેલા કેપ્ટન સ્મિત માછછરની હાલત સ્થિર છે અને તેઓ સ્વસ્થ થઈ રહ્યાછે.
સંયુક્ત આરબ અમીરાતમાં ભારતના રાજદૂત ડૉ. દીપક મિત્તલે પ્રસાર ભારતી સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં આ વાત કહી.
ફ્લાયદુબઈ ફ્લાઇટઘટનામાં ઘાયલ થયેલા કેપ્ટન સ્મિત માછછરની હાલત સ્થિર છે અને તેઓ સ્વસ્થ થઈ રહ્યાછે.
સંયુક્ત આરબ અમીરાતમાં ભારતના રાજદૂત ડૉ. દીપક મિત્તલે પ્રસાર ભારતી સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં આ વાત કહી.ડૉ. મિત્તલે કહ્યું કે તેઓ સંયુક્ત આરબ અમીરાતમાં કેપ્ટન મચ્છર અને તેમના પરિવારને મળ્યા તેમણે કહ્યું કે કેપ્ટન મચ્છરનેસારી તબીબી સંભાળ મળી રહી છે અને ભારતીય દૂતાવાસ સંબંધિત અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે.દરમિયાન, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી દુર્ઘટના અટકાવવામાં તેમની હિંમત બદલ કેપ્ટન મચ્છરનીપ્રશંસા કરી છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
