અમદાવાદ હવાઈમથક પરથી અંદાજે 45 કરોડનો માદક પદાર્થ પકડાયો

અમદાવાદ હવાઈમથક પરથી અંદાજે 45 કરોડનો માદક પદાર્થ પકડાયો

મલેશિયાના કુઆલાલંપુરથી એર એશિયાની ફલાઇટમાં અમદાવાદ આવેલાં મુસાફર પાસેથી માદક પદાર્થનો 9 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

 

અમદાવાદ હવાઈમથક પરથી અંદાજે 45 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો છે. મલેશિયાના કુઆલાલંપુરથી એર એશિયાની ફલાઇટમાં અમદાવાદ આવેલાં મુસાફર પાસેથી માદક પદાર્થનો 9 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

સીમા શુલ્ક વિભાગે કરેલી આ કાર્યવાહીમાં NDPS એક્ટ, 1985ની સંબંધિત જોગવાઈઓ હેઠળ મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. આ જથ્થો કોને આપવાનો હતો અને કોની પાસેથી લાવ્યો તે દિશામાં સીમાશુલ્ક વિભાગે તપાસ હાથ ધરી છે.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading