બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતી ભુખ્યા ને ભોજન રામરોટી માં આજે દાતાશ્રી અંબાબેન ઓખાભાઈ ચૌધરી તરફથી પફ અને સોસ નો પ્રસાદ આપવમાં આવેલ.
          


           બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતી ભુખ્યા ને ભોજન રામરોટી માં આજે દાતાશ્રી અંબાબેન ઓખાભાઈ ચૌધરી તરફથી પફ અને સોસ નો પ્રસાદ આપવમાં આવેલ.
           બજરંગીસેના સેવા ટ્રસ્ટ દર રવીવારે પાલનપુર શહેર માં આવેલ રામલીલા મેદાન. જૈન દાદાવાડી પાસે. જનકપુરી સોસાયટી પાસે. અને કર્ણાવત સ્કુલ પાસે તેમજ ગોબરી રોડ પર આવેલ પટણી વિસ્તાર માં જઈ ને ત્યાં ગરીબ ભીશુક જરૂરિયાત લોકો અને બાળકો ને ભોજન પુરુ પાડે છે. જેમાં દર રવીવારે 700 જેવાં લોકો આં ભોજન પ્રસાદ નો લાભ લે છે. આજ નાં દાતાશ્રી અંબાબેન ઓખાભાઈ ચૌધરી ગામ. મોનપુર દ્વારા આજ નાં સુંદર આયોજન માટે બજરંગીસેના સેવા ટ્રસ્ટ તેમની ખુબ ખુબ આભારી છે.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading