Pavan Vege Prasarta Samachar
જલોતરાના વૃદ્ધનું અવસાન થતાં ચક્ષુદાન કરવામાં આવ્યું. જલોતરા ગામના વતની ડોસજીભાઇ ભગાભાઇ ચંદ્રેઠિયાનું 68 વર્ષની વયે શનિવારે રાત્રે અવસાન થતાં પત્ની ગલબીબેન, પુત્રો જયેશભાઇ (સર્પમિત્ર), મહેશભાઈ, ચેતનભાઇ તથા પરિવારજનો…