પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય તે માટે બનાસકાંઠા અને વાવ – થરાદ જિલ્લામાં ૨૭ હેલ્પ ડેસ્ક કાર્યરત કરાયા

મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ બનાસકાંઠા બનાસકાંઠા અને વાવ થરાદની કુલ ૯ વિધાનસભા વિસ્તારની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ ફાઈનલ ડ્રાફ્ટ રોલમાં ૨૪,૦૫,૩૨૫ મતદારોનો સમાવેશ: માન્ય રાજકીય પક્ષ અને…

error: Content is protected !!