કાર્યકારી રાજ્ય પોલીસ વડા કે. લક્ષ્મીનારાણય રાવે વિકાસ સહાય પાસેથી ચાર્જ સંભાળ્યો.
રાજયમાં પોલીસ વડા વિકાસ સહાય વયનિવૃત થતા તેમના સ્થાને રાજયમાં નવા ડીજીપી કાર્યકારી તરીકે ડૉ. કે. લક્ષ્મીનારાણય રાવને જવાબદારી સોંપવામાં આવી છે.
રાજયમાં પોલીસ વડા વિકાસ સહાય વયનિવૃત થતા તેમના સ્થાને રાજયમાં નવા ડીજીપી કાર્યકારી તરીકે ડૉ. કે. લક્ષ્મીનારાણય રાવને જવાબદારી સોંપવામાં આવી છે.
ગઇકાલે મોડી સાંજે કાર્યકારી રાજ્ય પોલીસ વડાએ વિદાય થઇ રહેલા ડીજીપી વિકાસ સહાય પાસેથી ચાર્જ લીધો હતો. વિદાય થયેલા વિકાસ સહાયે કહ્યું હતુંકે ગુજરાત રાજ્યના નવા ઈન્ચાર્જ DGP કે એલ રાવને અભિનંદન આપું છું.
2601010317317184_20260101031731_1
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.