R.T.O. નિયમનુ પાલન ન કરનાર વાહન ચાલકોના લાયસન્સ રદ કરશે. ગાંધીનગર જિલ્લા પોલીસ અને R.T.O. દ્વારા નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.…
બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જિલ્લાના તમામ આંગણવાડી, શાળાઓ, કોલેજો તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓ આવતીકાલે તા. 8 સપ્ટેમ્બર, 2025ના રોજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ભારે…
આજે પૂર્ણ ચંદ્રગ્રહણ સમગ્ર ભારતમાં સ્પષ્ટપણે દેખાશે આજે પૂર્ણ ચંદ્રગ્રહણ છે જે સમગ્ર ભારતમાં સ્પષ્ટપણે દેખાશે. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને બેંગલુરુ સહિત એશિયા, ઓસ્ટ્રેલિયા, પૂર્વ આફ્રિકા અને યુરોપના કેટલાક ભાગોમાં…
કમલપાર્ક સ્થિત અર્ચના વિદ્યા નિકેતન માં આજે શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષકો માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે જાણીતા મોટિવેશનલ સ્પીકર શ્રી ચિરાગભાઈ કાનાણી એ શિક્ષક જીવનની મહત્તા પર…
ઘીના ભેળસેળીયા વેપારી પર ત્રાટકતુ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર બનાસકાંઠા જિલ્લાના ચંડીસરમાં આવેલી મે. શ્રી સેલ્સ, ખાતેથી ઘીના કૂલ બે નમૂના તંત્રના દરોડામાં લઇ ચકાસણીમાં અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા…
માં અંબા ની આરાધનાના પ્રતીક સમા ભાદરવી પૂનમનો મહા મેળો રંગે ચંગે યોજાઈ રહ્યો છે ત્યારે લાખો શ્રદ્ધાળુઓ માં અંબાના ધામમાં માથું ટેકવી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે પદયાત્રીઓની સેવા…
પાવાગઢમાં આજે ગુડ્સ રોપવે તૂટી પડવાની ઘટના બની છે જેમાં મળતી માહિતી પ્રમાણે છ લોકોના મોત થયા છે એનો તાર તૂટી જતા આ દુર્ઘટના સર્જાય છે મૃતકોમાં બે લિફ્ટ ઓપરેટર…