ગણતરી ના સમય માં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી વડગામ પોલીસ
ગત તા. 17/12/2024 ના રોજ પેપોળ ગમે રહેતા સુરેશસિંહ વિહોલ ના ઘરે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ઘરફોડ ચોરી કરી સોના ચાદીના દાગીના તથા રોકડ રકમ કુલ કી રૂ.૧૫૪,૦૦૦/-ની ચોરી કરેલ છે તેવી ફરિયાદ આપતા cr.૧૧૧૯૫૦૫૫૨૫૦૦૨૯/૨૫ થી ગુનો નોધેલ
જે બાબતે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ નાઓએ મિલકત સંબંધી ગુનો ડીટેક્ત કરવા સારૂ સુચના કરેલ હોય જે સુચના આધારે,
મદદનીશ.પો.અધિ.શ્રી સુમન નલા સાહેબ દાંતા વિભાગ દાંતાનાઓના માર્ગદર્શન હેઠળ,
વડગામ પોલીસ દ્વારા સદર ગુનાની ગંભીરતા સમજી આ બાબતે અલગ- અલગ ટીમો દ્વારા દિવસ દરમ્યાન બનેલ ઘરફોડ ના સકમદ ઇસમોની તપાસ કરી હ્યુમન સોર્શ અને ટેકનીકલ એનાલીસિસ આધારે આરોપીને શોધીને અટક કરી મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
આરોપી
(1) મહોબ્બતસિંહ લક્ષ્મણસિંહ વીહોલ
રહે. પેપોળ તા.વડગામ જી.બનાસકાંઠા
(૨) નવાબઅલી સલ્લાઉદિં અંશરી રહે. રૂપાલ તા. વડગામ
કામગીરી માં રોકાયેલ અધિ/કર્મચારી
પો.ઇન્સ. એન.એમ.સોલંકી
હે.કો. યાજ્ઞિકભાઇ
પો.કો. હેમંતભાઈ
પોકો કરણસિંહ
પોકો સંજયભાઈ
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply