અવાજ પ્રદૂષણ નિયંત્રિત કરવા અમદાવાદમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ

અવાજ પ્રદૂષણ નિયંત્રિત કરવા અમદાવાદમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ

અમદાવાદ શહેરમાં વાહનોના હોર્નથી સર્જાતા અવાજ પ્રદૂષણને નિયંત્રિત કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવીન ટેક્નોલોજી આધારિત પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો.

અમદાવાદ શહેરમાં વાહનોના હોર્નના વધુ પડતા ઉપયોગથી સર્જાતા અવાજ પ્રદૂષણને નિયંત્રિત કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવીન ટેક્નોલોજી આધારિત પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત એક ખાનગી કંપની દ્વારા વિકસિત IoT આધારિત YHonk ડિવાઇસ પસંદગીના વાહનોમાં સ્થાપિત કરવામાં આવશે. ડિવાઇસમાં સમાવિષ્ટ સ્માર્ટ નોઇઝ સેન્સરની મદદથી વાહનના હોર્નના ઉપયોગ અંગેનો ડેટા એકત્રિત કરવામાં આવશે તેમજ તેનું વિશ્લેષણ કરવામાં આવશે.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading