અશ્વિનભાઈ પરમારને સતત ત્રીજી ટર્મ માટે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી.

અશ્વિનભાઈ પરમારને સતત ત્રીજી ટર્મ માટે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી.

રાજ્ય શાળા સંચાલક મહામંડળ ટ્રસ્ટ અમદાવાદ મંડળમાં આગામી ૦૩ વર્ષો માટે  ઉપાધ્યક્ષ તરીકે   અશ્વિનભાઈ દોલતભાઈ પરમાર બનાસકાંઠા ની સતત ત્રીજી ટમૅ માટે બિનહરીફ, સર્વાનુમતે વરણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. યુવા સામાજિક કાર્યકર અશ્વિનભાઈ ડી.
પરમાર ની શિક્ષણ વિભાગ ના સંગઠન માં ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ ના ઉપાધ્યક્ષ તરીકે સતત ત્રીજી ટમૅ માટે બિનહરીફ વરણી કરવામાં આવતાં બનાસકાંઠા જિલ્લા સહિત વડગામ વિધાનસભા ક્ષેત્રમાં સવૅત્ર આવકાર સાંપડી રહ્યો છે.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading