શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકાર ના અવિરત 12 વર્ષ વિશ્વાસ વિકાસ અને જનકલ્યાણ ના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે કાર્યક્રમ યોજાઓ
પવન એક્સપ્રેસ
ચંડીસર જિલ્લા પંચાયત ના વાસણી મુકામે પમ્પીંગ સ્ટેશન ની મુલાકાત કાર્યક્રમો ઉપસ્થિત ચંડીસર જિલ્લા પંચાયત ના સભ્ય શ્રી રશ્મિબેન દેવેન્દ્રકુમાર છાપિયા સાહેબ
*ચંડીસર તાલુકા પંચાયત ના સભ્ય શ્રી *ચેહરભાઈ નાઈ
*સામઢી તાલુકા પંચાયત ના સભ્ય શ્રી માધુસિંહ દરબાર
વાસણી ગ્રામપંચાયત ના સરપંચ શ્રી રમેશભાઈ ઠાકોર
વાસણી ગ્રામપંચાયત ના પૂર્વ સરપંચ શ્રી ખોડજીજી ઠાકોર પાલનપુર તાલુકા ભાજપ ના ઉપપ્રમુખ શ્રી ગીતાબેન સાધુ પાલનપુર તાલુકા ભાજપ ના મંત્રીશ્રી મીનાક્ષીબેન ગોસ્વામી પાલનપુર તાલુકા ભાજપ ના મંત્રી શ્રી ભમરસિંહ દરબાર તેમજ ભારતીય જનતા પાર્ટી ના શનિષ્ટ આગેવાનો ની ઉપસ્થિત મો વાસણી પમ્પીંગ સ્ટેશન ની મુલાકાત કાર્યક્રમ કર્યો હતો.

અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
