ચારધામ યાત્રા માટે ઓફલાઇન નોંધણી શરૂ
આવતીકાલથી શરૂ થઈ રહેલી ચારધામ યાત્રા માટે ઓફલાઇન નોંધણી શરૂ થઈ છે. જેમાં પ્રથમ દિવસે 2 હજાર 713 યાત્રાળુઓએ નોંધણી કરાવી હતી.
સત્તાવાર માહિતી અનુસાર, યમનોત્રી માટે 683, ગંગોત્રી માટે 690, કેદારનાથ માટે 667 અને બદ્રીનાથ માટે 673 યાત્રાળુઓએ ઓફલાઇન નોંધણી કરાવી છે.
દરમિયાન, 6 માર્ચથી ઓનલાઈન નોંધણી પણ થઈ રહી છે જેમાં અત્યાર સુધીમાં લગભગ 18 લાખ 23 હજાર જેટલા શ્રદ્ધાળુઓએ ડિજિટલી નોંધણી કરાવી છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
