પાલનપુર બનાસકાંઠા ગર્લ્સ ની ટીમે બ્રોન્ઝ મેડલ લાવી ને કર્યું જિલ્લા નો નામ રોશન

તા ૦૧/૦૨/૨૦૨૬ થી ૦૪/૦૨/૨૦૨૬ સુધી રાજપીપળા ( નર્મદા )ખાતે યોજાયેલ ખેલમહાકુંભ ની રાજ્ય લેવલ ની સ્પર્ધા માં બનાસકાંઠા ની ગર્લ્સ ફૂટબોલ ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો ટીમ ની અંતર્ગત આયેશા કુરેશી, નીતા કૂચાવાડિયા, નયના કૂચાવાડિયા, ભાવના ચૌધરી, ગઝલ લોહ, બાવલેવા ફાલ્ગુની, અંજલિ પરમાર, કિંજલ પરમાર,પ્રજાપતિ નિકીશા , પ્રજાપતિ રંજન, ગુપ્તા કિનારા, પ્રજાપતિ પ્રિયા ખેલાડીઓ તથા આસિસ્ટન કોચ અર્જુન ભગોરા તથા જોગા માજીરાના મેનેજર હાજીર રહ્યા હતા અને હેડ કોચ નિર્મલ મલ્હોત્રા તથા ગિરીશ પરમાર અભિનદન પાઠવ્યા હતા.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
