ગુજકેટ પરીક્ષાનું ઓનલાઇન ફોર્મ આજથી 30મી ડીસેંબર સુધી ભરી શકાશે.
ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ 2026 પરીક્ષાનું ઓનલાઇન આવેદનપત્ર બોર્ડની વેબસાઇટ www.gseb.org તથા gujset.gseb.org પરથી આજથી 30મી ડીસેંબર સુધી ભરી શકાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડીગ્રી એન્જનિયરીંગ, ડીગ્રી ડિપ્લોમા અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા વિજ્ઞાન પ્રવાહના ગૃપ-એ, બી અને ગૃપ-એબીના માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ 2026 પરીક્ષાનું ઓનલાઇન આવેદનપત્ર બોર્ડની વેબસાઇટ www.gseb.org તથા gujset.gseb.org પરથી આજથી 30મી ડીસેંબર સુધી ભરી શકાશે. જેની પરીક્ષા ફી 350 રૂપિયા એસબીઆઇ પેય સિસ્ટમ મારફતે ઓનલાઇન ભરી શકાશે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
