પંચમહાલમાં ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ અપાયો
પંચમહાલ જિલ્લાની હાલોલ અને કાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. કાલોલ નગરપાલિકાની 28 અને હાલોલ નગરપાલિકાના 36 બેઠકો માટે 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે.
રાજ્યના ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત કરાઇ છે. ત્યારે પંચમહાલ જિલ્લાની હાલોલ અને કાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. કાલોલ નગરપાલિકાના સાત વોર્ડ માટે 28 બેઠકો અને હાલોલ નગરપાલિકાના નવ વોર્ડની 36 બેઠકો માટે આગામી 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
બાઈટ : પી. એલ. વિઠલાણી, ચૂંટણી અધિકારી, હાલોલ નગરપાલિકા
2501290318127387_20250129031909_1
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply