

અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમ મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે ઉમટી રહ્યા છે. યાત્રાળુઓની સુરક્ષા, સુવિધા અને માર્ગદર્શન માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ સતત ખડેપગે કામગીરી કરી રહી છે.
મેળા દરમિયાન પોલીસ જવાનો દ્વારા ટ્રાફિક વ્યવસ્થા, ભીડ નિયંત્રણ, સુરક્ષા બંદોબસ્ત તેમજ જરૂરિયાતમંદ યાત્રાળુઓને જરૂરી મદદ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
**“સેવા, સુરક્ષા અને સહકાર”**ના સંકલ્પ સાથે બનાસકાંઠા પોલીસ યાત્રાળુઓની સુખદ અને સુરક્ષિત યાત્રા માટે સતત તત્પર છે.
પવન એક્સપ્રેસ
તંત્રી શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ (પવન)
મો. 9998579515
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
