શ્રી બનાસ કમલમ્ જિલ્લા ભાજપ મુખ્યાલય ખાતે પ્રદેશ નિરીક્ષક તરીકે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી બાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં વિવિધ પદોની નિયુક્તિ માટે અપેક્ષિત શ્રેણીના પદાધિકારીઓના અભિપ્રાયો સાંભળવા બે દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.



આ બેઠકમાં ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ ગૃહમંત્રી માનનીય શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ, પ્રદેશ કારોબારી સભ્ય માનનીય શ્રી દિલીપસિંહ ચુડાસમા જી તથા બોટાદ જિલ્લાના પૂર્વ પ્રભારી માનનીય શ્રી મંજુલાબેન દેત્રોજા ઉપસ્થિત રહી આપ્યું હતું.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
