26 જાન્યુઆરી પરેડ માટે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી k9 પોલીસ ડોગમાં આપણા બનાસકાંઠા જિલ્લાના પોલીસ ડોગ રોશની પણ સામેલ
26 જાન્યુઆરી પરેડ માટે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી k9 પોલીસ ડોગ આવેલ છે તેમાં આપણા નજીકના બનાસકાંઠા જિલ્લાના પોલીસ ડોગ રોશની પણ સામેલ છે અને તેના ડોગ હેન્ડલર શ્રી વિક્રમકુમાર શિવલાલ રાવલ પરેડમાં ભાગ લઈ રહેલ છે , અગાઉ પોલીસ ડોગ રોશની એ ટોકરીયા મર્ડર કેસ જસરા મર્ડર કે પુષ્કળ મર્ડર કે માં સફળ માર્ગદર્શન પૂરું પાડેલ છે પોલીસ ડોગ રોશની લગભગ સાડા ત્રણ વર્ષથી પોલીસ ખાતામાં વર્ગ-૨ ના અધિકારી તરીકે ફરજ બજાવે છે અને પોતાની સફળ ગુના શોધક શક્તિથી પોલીસને મદદ કરે છે

Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
