મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન માટે સમિતિની રચના
સ્વસ્થ ગુજરાત અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનન અંતર્ગત સંચાલન સમિતિની રચના
સ્વસ્થ ગુજરાત અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનની રૂપરેખા નક્કી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સંચાલન અને કાર્યવાહક સમિતિની પણ રચના કરવામાં આવી છે.
આ સમિતિમાં ઋષિકેશ પટેલ, ડૉ. કુબેર ડિંડોર, ભાનુબેન બાબરિયા, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા સહિતના મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે . આ સાથે સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાનીને સભ્ય સચિવ તરીકે નિયુક્ત કરાયા છે.
સંચાલન સમિતિના દિશાનિર્દેશોનો અને નિર્ણયોનો સુચારું અમલ થાય અને કાર્યક્રમની સુયોગ્ય ઉજવણી થાય તે માટે મુખ્ય સચિવ પંકજ જોષીની અધ્યક્ષતામાં કાર્યવાહક સમિતિની રચના કરાઇ છે.
ગુજરાત સરકાર ની મેદસ્વીતા મુક્ત અભિયાન માં કદમ થી કદમ મિલાવવા પાલનપુર માં આવેલ દેવ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એચ પી ન્યુત્રીસન સેન્ટર રેડી છે અનેસરકાર ના અઆભીગમ ને સ્વીકારે છે પાલનપુર માં મેદ્વિસ્તા ધરાવતા લોકો એચ પી ન્યુત્રીસન સેન્ટર, મો: ૯૯૯૮૫૭૯૫૧૫ નો સંપર્ક કરી સકે છે અને પોતાની મેદસ્વીતા ઘટાડી સકે છે
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply