અગત્યનું :-
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે આવતીકાલે તા.25 જુલાઈના રોજ બનાસકાંઠા જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવેલ છે.
શ્રી મિહિર પટેલ
કલેકટરશ્રી,બનાસકાંઠા
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
