બનાસકાંઠા જિલ્લા સહકારી સંસ્થા દ્વારા આયોજિત વૃક્ષારોપણ કરવામાં આવ્યું, પાલનપુર તાલુકાના વગદા ગામ માં શ્રી ચંદ્રમોલેસ્વર મહાદેવ મંદિર પરિસરમાં બનાસકાંઠા જિલ્લા મહિલા મોરચા મંત્રી શ્રી સ્નેહલ વિક્રમકુમાર રાવલ તથા વગદા ગામના સરપંચ શ્રી કેસરભાઈ અગ્રણી આગેવાન શ્રી ભરતભાઈ એમ રાવલ તથા ગામના વડીલો શ્રી શિવલાલ રાવલ શ્રી બાબુભાઈ મેવાડા તથા ગામની અગ્રણી મહિલાઓ સાથે મળી આ સુંદર કાર્યક્રમનું આયોજન કરેલ પર્યાવરણ પ્રેમી ગામની જનતાના વિકાસ માટે વૃક્ષ મહત્વ નુ પરિબળ છે વૃક્ષો વગર આ સૃષ્ટિ અધુરી છે વૃક્ષ અમારો જીવ છે સર્વે સૃષ્ટિના વિકાસ માટે વૃક્ષો સૌથી જરૂરી છે તે અભિયાનને સફળ બનાવવા સૌએ જબરદસ્ત સહયોગ આપ્યો.



Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
