હેર ડોનેશન પ્રોજેક્ટ – માનવતાનો સુંદર સંદેશ


આયોજક ઇનરવ્હીલ ક્લબ ઓફ પાલનપુર સિટી, ડિસ્ટ્રિક્ટ 305 મામા નો ઘર, પાલનપુર
ઇનરવ્હીલ ક્લબ ઓફ પાલનપુર સિટી, ડિસ્ટ્રિક્ટ 305દ્વારા હેર ડોનેશન પ્રોજેક્ટ યોજવામાં આવ્યો. કાર્યક્રમના માર્ગદર્શક અને સહયોગી:
વર્ષા શાહ ડિસ્ટ્રિક્ટ ચેરમેન
મીનુ મહેશ્વરી* – ડિસ્ટ્રિક્ટ ISO
વીણા મેથ્યુઝ- પ્રમુખ
પ્રફુલ્લા મોદી* – સચિવ
અનિલા શાહ ભૂતપૂર્વ પ્રમુખ
નીલુ શાહ- ભૂતપૂર્વ પ્રમુખ
આ પ્રોજેક્ટમાં દીકરીઓએ સ્વૈચ્છિક રીતે વાળ કપાવી પોતાના વાળ કેન્સર પીડિતો માટે વિગ બનાવવાના હેતુથી દાનમાં આપ્યા.આ સેવા કાર્ય દ્વારા માનવતા, કરુણા અને આશાનો સુંદર સંદેશ પ્રસરીત થયો અને કેન્સર સામે લડી રહેલા દર્દીઓમાં આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
વાળનું દાન એ સ્મિતનું દાન છે. તમારો ત્યાગ કોઈનું આખું જીવન બદલી શકે છે
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
