બનાસકાંઠામાં 51 નાસતા ફરતા આરોપી ઝડપાયા
બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી પોલીસે વિશેષ લાઈવ ચલાવી હતી આ ડ્રાઈવ માં છેલ્લા 20 દિવસમાં 51 નાસ્તા ફરતા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે
પોલીસના જણાવ્યા અનુસાર છેલ્લા સાત મહિનામાં એટલે કે એક ઓક્ટોબર 2025 થી અત્યાર સુધીમાં કુલ 243 જેટલા નાસ્તા ભરતા આરોપીઓને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા છે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જાળવવા માટે હવા આરોપીને ઝડપી પાડવા ખૂબ જ જરૂરી હોય પોલીસ પોતાની કાર્યવાહી થકી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે મજબૂત રીતે કામ કરી રહી છે
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
