સમૌમોટા પ્રાથમિક શાળા તા. ડીસા, જિલ્લો બનાસકાંઠા શાળાના 120 બાળકએ રંગોત્સવ સેલિબ્રેશન બોમ્બે દ્વારા આયોજિત નેશનલ લેવલની ચિત્ર પરીક્ષામાં ભાગ લીધો

સમૌમોટા પ્રાથમિક શાળા તા. ડીસા, જિલ્લો બનાસકાંઠા શાળાના 120 બાળકએ રંગોત્સવ સેલિબ્રેશન બોમ્બે દ્વારા આયોજિત નેશનલ લેવલની ચિત્ર પરીક્ષામાં ભાગ લીધો હતો જેમાંથી 18 ગોલ્ડ, 10 સિલ્વર, અને 9 બ્રોન્ઝ 37 બાળકોને મેડલ મળ્યા હતા. આચાર્યશ્રી તથા શાળા પરિવારના સહકારથી અને શ્રી સુનિલભાઈ કોડિયાના માર્ગદર્શન હેઠળ ઇન્ટરનેશનલ (આંતરાષ્ટ્રીય) લેવલની ચિત્ર સ્પર્ધાત્મક પરીક્ષામાં 7 બાળકોએ ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય કક્ષાએ પંચાલ અવનીબેન બીજા નંબરની ટ્રોફી, અને ખુશીબેન સુથાર.. ત્રીજા નંબરની ટ્રોફી મેળવી. તથા ખુશીબેન જાદવ, પાયલબા જાદવ, સોહાનાબેન સુમરા, વિશાલસિંહ જાદવ, અને પરમાર મીત, આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવ્યા છે.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading