પાલનપુરમાં ટ્રકની ટક્કરે બાઇક સવાર યુવકને ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે મોત
પાલનપુરમાં હનુમાન ટેકરી ઢાળમાં પસાર થઈ રહેલા બાઇક સવાર યુવકને અજાણ્યા ટ્રક ચાલાકી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર રીતે ઘાયલ થવાના કારણે યુવકનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું.
પાલનપુરમાં હાઇવે પર અકસ્માતોનું સિલસિલા ચાલુ જ છે જેમાં વધુ એક નિર્દોષ યુવકનું મોત્યું છે અને જાણે પાલનપુર નો હાઇવે મોતનો હાઇવે બનતો જઈ રહ્યો છે આ મોતના હાઇવે પર ફરી એકવાર એક પરિવારના યુવાન દીકરાનો ભોગ લેવાયો છે જેમાં મૂળ પાલનપુર તાલુકાના ભુતેડી ગામના વતની અને અત્યારે પાલનપુરના રેગ્યુલર રોડ પર રાજ રેસીડેન્સીમાં રહેતા જયેશ પોપટલાલ મોદીનો 18 વર્ષનો પુત્ર હર્ષિલ મોદી રાત્રે 9:00 વાગ્યાના સમય બાઇક લઈને હનુમાન ટેકરીથી એરોમાં સર્કલ તરફ આવી રહ્યો હતો ત્યારે પાછળથી આવેલા અજાણ્યા પ્રકિર બાઇકને ટક્કર મારતા બાઈક સવાર યુવાન હર્ષિલ મોદીની ઘટના સ્થળે છે કરુણ મોત નીચું હતું.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
