બનાસ ડેરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં 16 પૈકી 6 બેઠક બિનહરીફ થઈ

 બનાસ ડેરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં 16 પૈકી 6 બેઠક બિનહરીફ થઈ

 બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી પાલનપુર ની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં ફોર્મ ભરવાના ગઇકાલના અંતિમ દિવસે 16 પૈકી 6 બેઠક બિનહરીફ થઈ છે.

 

બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી પાલનપુર ની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં ફોર્મ ભરવાના ગઇકાલના અંતિમ દિવસે
16 પૈકી 6 બેઠક બિનહરીફ થઈ છે. વર્તમાન ચેરમેન અને અધ્યક્ષ શંકર ચૌધરી એ રાધનપુર વિભાગમાંથી ઉમેદવારી નોંધાવી બિન હરીફ થયા છે, થરાદ વિભાગમાંથી પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે, પાલનપુર વિભાગમાંથી પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી હરિભાઈ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી છે, 10 ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાશે.બાઈટ – મિહીર પટેલ, બનાસકાંઠા કલેક્ટર


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading