પવન એક્સપ્રેસ
પાલનપુર શહેર માં ચાલતી રામરોટી માં એક માત્ર એવી બજરંગી સેના દ્વારા ચાલતી રામરોટી જે દરેક ભુખ્યા ને ભોજન તો પુરું પાડે છે. પણ પુરા માન સન્માન સાથે દરેક ને આશાન પાથરી બેસાડી ને ભોજન ખવડાવે છે.
બજરંગી સેના સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતી ભુખ્યા ને ભોજન રામરોટી માં આજે એક દાતાશ્રી દ્વારા આશાન આપવમાં આવેલ. અને દાતાશ્રી દ્વારા આજે ભોજન પ્રસાદ માં ઈડલી અને સંભાર નો પ્રસાદ રામ ભરોસે આપવમાં આવેલ. બજરંગી સેના સેવા ટ્રસ્ટ દર રવીવારે પાલનપુર શહેર નાં વિવિધ માર્ગો પર જઈ ને 700 જેવાં લોકો ને ભોજન પુરું પાડવાનું કામ કરે છે. બજરંગી સેના સેવા ટ્રસ્ટ નાં કાર્ય કરતાં ભાઈઓ દર રવિવાર માટે પોતે પૈસા થી અને સેવા આપી પોતા નું યોગદાન આપે છે. આજ નાં આં સુંદર આયોજન માટે દાતાશ્રી નાં પરીવાર નો બજરંગી સેના ખુબ ખુબ આભાર માને છે.


Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
