કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NEET-UG પુનઃપરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરવા બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક
નવી દિલ્હીમાં આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આગામી NEET-UG પુનઃપરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરવા ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
નવી દિલ્હીમાં આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આગામી NEET-UG પુનઃપરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરવા ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. પરીક્ષામાં સંપૂર્ણ પારદર્શિતા પર ભાર મૂકતા મંત્રીએ અગાઉની તમામ ખામીઓને તાકીદે દૂર કરવા કડક આદેશ આપ્યા છે…
તેમણે સ્પષ્ટ કર્યું કે, આ પુનઃપરીક્ષા કડક સુરક્ષા પ્રોટોકોલ હેઠળ લોખંડી અને સુરક્ષિત રીતે યોજાવી જોઈએ. પરીક્ષા પર મજબૂત દેખરેખ રાખવા માટે હવે દેશના તમામ રાજ્યોના જિલ્લા મેજિસ્ટ્રેટ અને એસપી સાથે ટૂંક સમયમાં ખાસ સંકલન બેઠકો યોજવામાં આવશે, જેથી વહીવટી અને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બને.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
