ભારતે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામનું સ્વાગત કર્યું
ભારતે પશ્ચિમ એશિયામાં તાજેતરના અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ અંગે વિરામનું સ્વાગત કર્યું છે.
ભારતે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામનું સ્વાગત કર્યું છે. નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયામાં તાજેતરના યુદ્ધ વિરામ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા, રણધીર જયસ્વાલે આ મુજબ જણાવ્યું હતું
ભારતીય નાગરિકો અને તેમના પરિવારોને ટેકો આપવા માટે, મંત્રાલયમાં એક વિશેષ નિયંત્રણ રૂમ શરૂ કર્યો. તેમણે નોંધ્યું કે ભારતીય દૂતાવાસે લગભગ 7 હજાર 500 ભારતીય નાગરિકો ઈરાનમાં રહતા ભારતીયોને ઝડપથી ઈરાન છોડવા માટે એક પરિપત્ર જારી કર્યો છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
