પંજાબ સ્ટેટ-કો-ઓપરેટીવ બેંક ચેરમેને વડગામ વિધાનસભા ક્ષેત્રની મુલાકાત લીધી.

પંજાબ સ્ટેટ-કો-ઓપરેટીવ બેંક ચેરમેને વડગામ વિધાનસભા ક્ષેત્રની મુલાકાત લીધી.

જિલ્લા, તાલુકા પંચાયત ની આવનાર ચુંટણી માં વડગામ વિધાનસભા ક્ષેત્રમાં આમઆદમી પાર્ટી ના ઉમેદવારો ચૂંટણી માં ઉમેદવારી નોંધાવવા ના હોય જે સંદર્ભે તૈયારી ના ભાગ રૂપે પંજાબ સ્ટેટ-કો-ઓપરેટીવ બેંક ચેરમેન જયદયસિંહ માન દ્વારા તમામ જિલ્લા પંચાયત બેઠક નો
લોક સંપર્ક કરી તમામ ગામોમાં આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી, જ્યાં સરવૅત્ર આવકાર આપવામાં આવ્યો હતો. ઉપરોક્ત લોકસંપર્ક માં ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી ના પદાધિકારીઓ, વિધાનસભા પ્રભારી, જિલ્લા પંચાયત સીટ પ્રભારીઓ સહિત પાર્ટી ના
કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હોવાનું મુકેશભાઈ પ્રેમજીભાઈ પટેલ, ઐયુબખાન બિહારી, રમેશભાઈ પટેલ
બાબુ સિંહ સોલંકી એ જણાવ્યું હતું.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading