સિધ્ધપુર તાલુકાનું પચકવાડા ગામ બન્યું આસ્થાનું કેન્દ્ર.
સિદ્ધપુર તાલુકામાં આવેલું પચકવાડા ગામ આસ્થાનું કેન્દ્ર બન્યું છે, પચકવાડાના ભુવાજી પ્રજાપતિ પીન્ટુભાઇ જેવો માતાજીની અસીમ કૃપાથી અને માતાજીએ આપેલ શક્તિથી તન મન ધન થી પૂજાપાઠ કરી રહ્યા છે, ત્યારે તેમના ઘરે બેઠેલી માં સધી સિકોતર ભુવાજીને પ્રસન્ન થઈ અને પ્રજાપતિ પીન્ટુ ભાઈ ને આશીર્વાદ આપેલ
માં સધી સિકોતર ના દર્શનાર્થે અત્યારે હજારો ભક્તો આવે છે અને માના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને તેમના દુખડાઓને માતાજી સમક્ષ મૂકે છે અને માતાજી તેમના દુઃખ દૂર કરે છે.
અત્યારે હજારો લોકો દર અજવાળી પાંચમ ના દિવસે માતાજીના દર્શન અર્થે આવે છે જેની શ્રદ્ધા વિશ્વાસ હોય તેને ગમે તેવું દુઃખ હોય ઘરનું હોય કે બહારનું હોય પીન્ટુભાઇ પ્રજાપતિ ભુવાજી તેમને બાધા આકડી આપીને તેમને માતાજીના આશીર્વાદ આપે છે અને આ આશીર્વાદ થી લોકોના દુઃખ દૂર થાય છે જો શ્રદ્ધા અને વિશ્વાસ હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર હોતી નથી.
https://youtu.be/x85AuDTYk48?si=zuQ1tGpCEDtXUgle
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
