પેરા મેડિકલમાં 2 રાઉન્ડમાં 14 હજાર 919 જેટલી બેઠકો ભરાઇ, આયુર્વેદ – હોમિયોપેથીના બીજા રાઉન્ડમાં સ્ટેટ ક્વોટામાં એક પણ બેઠક ખાલી નથી.

પેરા મેડિકલમાં 2 રાઉન્ડમાં 14 હજાર 919 જેટલી બેઠકો ભરાઇ

આયુર્વેદ-હોમિયોપેથીના બીજા રાઉન્ડમાં સ્ટેટ ક્વોટામાં એક પણ બેઠક ખાલી નથી.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદના બોર્ડના પરિણામ આધારિત પેરા મેડિકલ અભ્યાસક્રમોના પ્રવેશ પ્રક્રિયાના બે રાઉન્ડ સમાપ્ત થઇ ગયા છે. જેમાં 14 હજાર 919 જેટલી બેઠકો ભરાઇ ગઇ છે. ખાલી પડેલી બેઠકો માટે આ પ્રવેશ પ્રક્રિયાનો ત્રીજો રાઉન્ડ પણ શરૂ કરી દેવાયો છે. જ્યારે આયુર્વેદ – હોમિયોપેથીના બીજા રાઉન્ડમાં સ્ટેટ ક્વોટામાં એક પણ બેઠક ખાલી નથી.

 

 

 


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

2 thoughts on “પેરા મેડિકલમાં 2 રાઉન્ડમાં 14 હજાર 919 જેટલી બેઠકો ભરાઇ, આયુર્વેદ – હોમિયોપેથીના બીજા રાઉન્ડમાં સ્ટેટ ક્વોટામાં એક પણ બેઠક ખાલી નથી.

  1. Just started playing and I’m already hooked on the mechanics. The way you have to time those narrow jumps is so satisfying when you nail it. Any tips for avoiding that annoying glitch in the third level?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading