Title : અમદાવાદ ગ્રામ્ય SOGએ એમ્બરગ્રીસ સાથે 2ની ધરપકડ કરી
Synopsis : પકડાયેલા પદાર્થની કિંમત બે કરોડ 96 લાખનો હોવાની માહિતી અમદાવાદ ગ્રામ્ય એસઓજીના ડીવાયએસપી તપન સિંહ ડોડિયાએ આપી.
અમદાવાદના સાણંદ – સરખેજ હાઈવે પરથી અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ એમ્બ્રરગ્રીસ સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. અતિ કિંમતી ગણાતી અને પ્રતિબંધિત વ્હેલ માછલીની વોમિટને વેચવાનો પ્રયાસ કરનારા ભાવનગરના બે વ્યક્તિઓને ઝડપી લેવાયા હતા. પકડાયેલા પદાર્થની કિંમત બે કરોડ 96 લાખનો હોવાની માહિતી અમદાવાદ ગ્રામ્ય એસઓજીના ડીવાયએસપી તપન સિંહ ડોડિયાએ આપી હતી.
બાઇટ- તપનસિંહ ડોડિયા, Dy. SP. SOG
2508180318059731_20250818033317_1
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply