બજરંગીસેના દ્વારા ચાલતી ભુખ્યા ને ભોજન રામરોટી માં દાતાશ્રી ની દીકરીઓ નાં જન્મ દિવસ નિમિત્તે ભોજન માં ઘુઘરા ચટણી નો પ્રસાદ આપવામાં આવેલ.
પવન એક્સપ્રેસ
બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતી ભુખ્યા ને ભોજન રામરોટી પાલનપુર શહેર માં વિવિધ માર્ગો પર જઈ ને ગરીબ ભીસુખ જરૂરિયાત લોકો અને બાળકો ને ભોજન પુરું પાડવા નું કામ કરે છે. જેમાં દર રવિવારે 700 જેવાં લોકો આં ભોજન પ્રસાદ નો લાભ લે છે. આજે દાતાશ્રી ની દીકરીઓ નાં જન્મ દિવસ નિમિત્તે રામભરોસે ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ. આજના આ સુંદર આયોજન માટે દાતાશ્રી ની દીકરીઓ અને તેમનાં પરીવાર પર ભગવાન શીવ અને માં ભવાની નાં આશીર્વાદ બની રહે. અને ભગવાન તેમની હર મનોકામના પુરી કરે. બજરંગીસેના માં સેવા અને યોગદાન આપનાર દરેક કાર્ય કરતાં ભાઈઓ નો ખુબ ખુબ આભાર. જય શ્રી રામ .🙏


Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
