ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા કંડકટર કક્ષામાં ભરતી માટે જાહેરાત કમાંક GSRTC/202627/32 પ્રનસધ્ધ કરવામાં આવેલ છે. સદર જાહેરાતિા અરજીપત્રકમાં કંડકટર લાયસન્સિી નવગત જેવી કે RTO APPROVED BASE NO, CONDUCTOR LICENCE NO., CONDUCTOR LICENCE DATE & VALID UP TO જેવા ફિલ્ડમાં નવગતો ભરવી વૈકલ્લ્પક છે.
વધુમાં સ્પષ્ટતા કરવામાં આવે છે કે, જે ઉમેદવાર કંડકટર લાયસન્સ ધરાવે છે તેઓ અરજીપત્રકમાં કંડકટર લાયસન્સિી નવગતો ભરી શકે છે જ્યારે જે ઉમેદવારો પાસે હાલમાં કંડકટર લાયસન્સ ઉપલબ્ધ િ હોય તેવા ઉમેદવારોએ અરજીપત્રકમાં કંડકટર લાયસન્સ / બેજ ની ઉપરોકત નવર્તો દર્ાગવવી ફરજીયાત નથી. કંડકટર લાયસન્સ / બેજ / ફસ્ટગ એઇડ સટીફીકેટ જાહેરાત / અરજી કરવાની તારીખ પુિગ થયા બાદ પિ મેળવી ર્કાર્ે તથા આ વેલીડ કંડકટર લાયસન્સ / બેજ દસ્તાવેજ ચકાસિી સમયે અચૂકપિે રજૂ કરવાનું રહેર્ે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
