આર.ટી.ઓ.કચે૨ી પાલનપુર ખાતેનો ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક આગામી પંદર દિવસ સુધી બંધ રહેશે
પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી પાલનપુર ખાતેના ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેકનું સીવીલ વર્ક હાલમાં ચાલુમાં હોવાથી ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક તા-૨૯/૧૧/૨૦૨૫ થી તા-૧૩/૧૨/૨૦૨૫ દિન-૧૫ માટે બંધ રહેશે. આ સમયગાળા દરમ્યાન અરજદારશ્રી દ્વારા એપોઈન્ટમેન્ટ લીધેલ હોય તો તેઓએ નવીન એપોઈન્ટમેન્ટ તેઓશ્રીના અનૂકૂળતા મુજબની તારીખે મેળવી લેવા વિનંતી છે. જેની જાહેર જનતાને નોંધ લેવા માટે પ્રાદેશિક વાહન વયવહાર અધિકારીશ્રી પાલનપુર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
