અમદાવાદ ગ્રામ્ય SOGએ એમ્બરગ્રીસ સાથે 2ની ધરપકડ કરી

Title : અમદાવાદ ગ્રામ્ય SOGએ એમ્બરગ્રીસ સાથે 2ની ધરપકડ કરી Synopsis : પકડાયેલા પદાર્થની કિંમત બે કરોડ 96 લાખનો હોવાની માહિતી અમદાવાદ ગ્રામ્ય એસઓજીના ડીવાયએસપી તપન સિંહ ડોડિયાએ આપી. અમદાવાદના…

અર્ચના વિદ્યા નિકેતનમાં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી

અર્ચના વિદ્યા નિકેતનમાં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી 15 ઑગસ્ટ, 2025 ના રોજ કમલપાર્ક  ખાતે આવેલી અર્ચના વિદ્યા નિકેતન માં 79મો સ્વાતંત્ર્ય દિવસ દેશભક્તિના ઉત્સાહ, ઉલ્લાસ અને રાષ્ટ્રીય ગૌરવની લાગણી સાથે…

ગુજરાતની યાત્રી પટેલે બેંગકોકમાં એશિયન અંડર-૨૨ બોકિ્સંગ ચેમિ્પયનશિપમાં રજત ચંદ્રક જીત્યો

ગુજરાતની યાત્રી પટેલે બેંગકોકમાં એશિયન અંડર-૨૨ બોકિ્સંગ ચેમિ્પયનશિપમાં રજત ચંદ્રક જીત્યો  યાત્રી પટેલે મહિલાઓની 75 કિગ્રા વજન વર્ગની સ્પર્ધામાં રજત ચંદ્રક મળ્યો હતો. ગુજરાતની યાત્રી પટેલે બેંગકોકમાં યોજાયેલી એશિયન અંડર-૨૨…

નરેશભાઈ એ સમગ્ર જિલ્લા અને પ્રજાપતિ સમાજમાં તેમનું નામ રોશન કર્યું

આજ પાલનપુર મુકામે જિલ્લાનો ૭૯ મો સ્વાતંત્ર્યદિન તા.૧૫.૮.૨૦૨૫ ના રોજ બ.કાં.જિલ્લા કલેકટર  શ્રી મિહિર પટેલ (I .A.S.) ના વરદ હસ્તે પાલનપુર મુકામે ઉજવવામાં આવેલ. આ પ્રસંગે શ્રી એમ. એમ. મહેતા…

ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વાર્ષિક પાસની સુવિધા આજથી શરૂ

Title : ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વાર્ષિક પાસની સુવિધા આજથી શરૂ Synopsis : ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળે આજથી દેશભરના લગભગ એક હજાર 150 ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વાર્ષિક પાસની સુવિધા…

પાલનપુરમાં ‘પ્રોજેક્ટ સપનું’ અંતર્ગત વિદ્યાર્થીઓની કારકિર્દી માર્ગદર્શન માટે સફળ પહેલ: જિલ્લા રોજગાર અધિકારીનું સન્માન

પાલનપુર જિલ્લા રોજગાર કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ સંયુક્ત રીતે પ્રોજેક્ટ સપનું કાર્યક્રમની શરૂઆત કરી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત માત્ર 8 મહિનાના સમયગાળામાં 42 શાળાઓના 4131 વિદ્યાર્થીઓનો RIASEC ટેસ્ટ લેવામાં…

દ્વારકા સહિત દેશના વિવિધ કૃષ્ણમંદિરોમાં આજે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાશે. .

Title : નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી Synopsis : દ્વારકા સહિત દેશના વિવિધ કૃષ્ણમંદિરોમાં આજે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાશે. .   દ્વારકા સહિત દેશના વિવિધ કૃષ્ણમંદિરોમાં…

પાલનપુર પાલનપુર શહેરમાં માનવતા નેવે મુકી લાશને કચરો ભરેલી ટ્રોલીમાં પાલનપુર સિવિલમાંથી સ્મશાન લઈ જવાની ઘટનાને હચમચાવી મુક્યા છે. સોમવારે બપોરે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં નગરપાલિકાનું કચરાનું ટ્રેક્ટર આવ્યું .જે ટ્રેક્ટરમાં…

સ્વસ્તિક મહિલા આર્ટસ & કોમર્સ કોલેજ પાલનપુર ખાતે ગુરુપૂર્ણિમા દિવસની ઉજવણી. .

સ્વસ્તિક મહિલા આર્ટસ & કોમર્સ કોલેજ પાલનપુર ખાતે ગુરુપૂર્ણિમા દિવસની ઉજવણી. .ગુરુ પૂર્ણિમા હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં…

નાણાકીય સમાવેશન, ડિજિટલ ઈન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે ભારતીય ડાક વિભાગ – પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ

સમૃદ્ધ ગુજરાત–2025′ મેગા પ્રદર્શનમાં પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે લોકોને સાથે કર્યો વાર્તાલાપ નાણાકીય સમાવેશન, ડિજિટલ ઈન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે ભારતીય ડાક વિભાગ – પોસ્ટમાસ્ટર…

error: Content is protected !!