એ.સી.બી ની સફળ ટ્રેપ :પોલીસ ઇન્સપેક્ટર, સી.આઇ.ડી.ક્રાઇમ-આર્મ્ડ પોલીસ કોન્સટેબલ, સી.આઇ.ડી.ક્રાઇમ 3000000 ની લાંચ લેતા પકડાયા આરોપી: (૧) શ્રી પેથાભાઇ કરમશીભાઇ પટેલ, હોદ્દો-પોલીસ ઇન્સપેક્ટર, સી.આઇ.ડી.ક્રાઇમ, સી.આઇ.સેલ, ગાંધીનગર (૨) શ્રી વિપુલભાઇ બાબુભાઇ દેસાઇ,…
