વડગામ તાલુકાના મોરિયા આઉટ પોસ્ટ મુમનવાસ હાઇવે ઉપર ચોકી નું ઉદઘાટન કરવામાં આવ્યું

0

બનાસકાંઠા વડગામ તાલુકાના મોરિયા આઉટ પોસ્ટ મુમનવાસ હાઇવે ઉપર ચોકી નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અત્યારે ભાદરવી પૂનમ મહામેળાને લઇ ટ્રાફિક અને વ્યવસ્થા જળવાય એ હેતુ આજ રોજ મુમનવાસ હાઇવે ઉપર પોલીસ ચોકી નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્દઘાટનમાં  મુમનવાસ સરપંચ દાઉદભાઈ આગલોડિયા, ધોરી ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ  ડાભી બાબુ સિંહ એમ, અશરફભાઈ તથા  દેવુભા ડાભી તથા  શારદાબેન રાવત અને હિતેન્દ્રભાઈ પ્રજાપતિ સાથે રહી આજ રોજ વડગામ તાલુકાના પીઆઈ નીલેશભાઈ મોળજીભાઈ સોલંકી અને વડગામ પોલીસ સ્ટેશનના સ્ટાફ હસ્તે આ ચોકીનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading