આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ
આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. નવ દિવસની આ ધાર્મિક વિધિ દરમિયાન, શક્તિના અવતાર દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરાશે
આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. નવ દિવસની આ ધાર્મિક વિધિ દરમિયાન, શક્તિના અવતાર દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આજે, નવરાત્રીના પહેલા દિવસે, દેવીના શૈલપુત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવી રહી છે. દેશભરના માઈ મંદિરોમાં આજે ભક્તો ઉમટી રહ્યા છે. આજથી દેશભર ખાસ કરીને ગુજરાતમાં રોજ રાત્રે ભવ્ય રસ ગરબાનું આયોજન કરાયું છે. સાંભળીએ અમારા સંવાદદાતનો એક અહેવાલ…..
(VOICE CAST: APARNA KHUNT)
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
