પાવાગઢમાં આજે ગુડ્સ રોપવે તૂટી પડવાની ઘટના બની છે જેમાં મળતી માહિતી પ્રમાણે છ લોકોના મોત થયા છે એનો તાર તૂટી જતા આ દુર્ઘટના સર્જાય છે મૃતકોમાં બે લિફ્ટ ઓપરેટર બે શ્રમિક અને અન્ય બે લોકોનો સમાવેશ થાય છે જાણવા મળતી માહિતી પ્રમાણે ભારે પવનને પગલે શ્રદ્ધાળુ માટેનો રૂપિયો પણ બંધ કરાયો છે,

ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને દુર્ઘટનામાં કેટલાક લોકો બીજા ગ્રસ્ત થયા છે ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહી છે સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો ચાલુ છે.

Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
