ઉત્તર ગુજરાત ટપાલ વિભાગને નાણાંકીય વર્ષ 2025-26માં 251 કરોડ રૂપિયાની આવક

ઉત્તર ગુજરાત ટપાલ વિભાગને નાણાંકીય વર્ષ 2025-26માં 251 કરોડ રૂપિયાની આવક

પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે એક હજાર 110 ગામોને સુકન્યા સમૃદ્ધિ, 400 ગામને બચત ગ્રામ અને 791 ગામો સંપૂર્ણ વીમા ગ્રામ જાહેર કરવામાં આવ્યા છે.

 

ઉત્તર ગુજરાત ટપાલ વિભાગને નાણાંકીય વર્ષ 2025-26માં 251 કરોડ રૂપિયાની આવક થઈ છે.

પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે એક હજાર  110 ગામોને સુકન્યા સમૃદ્ધિ, 400 ગામને બચત ગ્રામ અને 791 ગામો સંપૂર્ણ વીમા ગ્રામ જાહેર કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું વર્ષ દરમિયાન 4 લાખ 20 હજાર નાગરિકોને આધાર સેવાઓ પુરી પાડવામાં આવી છે.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading