ગુજરાત પ્રવાસન ક્ષેત્રે સુરક્ષાનું નવું સોપાન: ગીર સોમનાથ, દ્વારકા અને ડાંગમાં સ્થપાશે અત્યાધુનિક ‘ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન’

આ પહેલનો હેતુ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનો જ નહીં, પરંતુ ગુજરાતની મુલાકાતે આવતા દેશ-વિદેશના પર્યટકોને એક સુરક્ષિત અને ટુરિસ્ટ ફ્રેન્ડલી વાતાવરણ પૂરું પાડવાનો: ડૉ. કે.એલ.એન.રાવ
આ પહેલનો હેતુ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનો જ નહીં, પરંતુ ગુજરાતની મુલાકાતે આવતા દેશ-વિદેશના પર્યટકોને એક સુરક્ષિત અને ટુરિસ્ટ ફ્રેન્ડલી વાતાવરણ પૂરું પાડવાનો છે: ડૉ. કે.એલ.એન.રાવ
ટુરિસ્ટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ માટે વિશેષ યુનિફોર્મ ડિઝાઇન કરવામાં આવશે

પ્રવાસીઓને એક જ પ્લેટફોર્મ પર તમામ જરૂરી માહિતી અને સુરક્ષા સંબંધી સેવાઓ મળી રહે તે હેતુથી સેન્ટ્રલ ‘ઇન્ટરેક્ટિવ ટુરિસ્ટ પોલીસ એપ્લિકેશન’ વિકસાવાશે
રાજ્યના પોલીસ વડા ડૉ.કે.એલ.એન.રાવની અધ્યક્ષતામાં યોજાઈ મહત્વપૂર્ણ બેઠક
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
