ગુજરાતની યાત્રી પટેલે બેંગકોકમાં એશિયન અંડર-૨૨ બોકિ્સંગ ચેમિ્પયનશિપમાં રજત ચંદ્રક જીત્યો
યાત્રી પટેલે મહિલાઓની 75 કિગ્રા વજન વર્ગની સ્પર્ધામાં રજત ચંદ્રક મળ્યો હતો.
ગુજરાતની યાત્રી પટેલે બેંગકોકમાં યોજાયેલી એશિયન અંડર-૨૨ બોકિ્સંગ ચેમિ્પયનશિપમાં રજત ચંદ્રક જીત્યો હતો. યાત્રી પટેલે મહિલાઓની 75 કિગ્રા વજન વર્ગની સ્પર્ધામાં રજત ચંદ્રક મળ્યો હતો..
યાત્રી પટેલે અત્યાર સુધી રાષ્ટ્રીય ચેમ્પિયન શીપમાં 3, આંતરરાષ્ટ્રીય યુથમાં 1 કાંસ્ય ચંદ્રક, અંડર 22 માં 1 રજત ચંદ્રક અને ગુજરાતમાં ખેલ મહાકુંભ – 2019, 2025માં સુવર્ણ ચંદ્રક મેળવ્યા છે. યાત્રી જણાવે છે કે તેનું સ્વપ્નું ઓલિમ્પિકમાં ભાગ લઈ દેશનું નામ રોશન કરવાનું છે.
( બાઇટ- યાત્રી પટેલ : સ્પોર્ટ્સ પર્સન )
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply