આજ પાલનપુર મુકામે જિલ્લાનો ૭૯ મો સ્વાતંત્ર્યદિન તા.૧૫.૮.૨૦૨૫ ના રોજ બ.કાં.જિલ્લા કલેકટર શ્રી મિહિર પટેલ (I .A.S.) ના વરદ હસ્તે પાલનપુર મુકામે ઉજવવામાં આવેલ.
આ પ્રસંગે શ્રી એમ. એમ. મહેતા ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ના શિક્ષક નરેશભાઈ મોહનભાઈ જાલોરીયા ને ગણિત વિષયના શ્રેષ્ઠ શિક્ષક તરીકેની કામગીરી તેમજ પાઠ્યપુસ્તકમાં પણ લેખક તથા ભાષાંતરકાર તરીકેની “ઉમદા કામગીરી” બદલ નરેશભાઈ નું સન્માન કરવામાં આવેલ. નરેશભાઈ એ સમગ્ર જિલ્લા અને પ્રજાપતિ સમાજમાં તેમનું નામ રોશન કર્યું છે.
આ ૭૯ મો સ્વાતંત્ર્યદિન ના રોજ બ.કાં.જિલ્લા કલેકટર શ્રી મિહિર પટેલ (I .A.S.) ના વરદ હસ્તે શિક્ષક નરેશભાઈ મોહનભાઈ જાલોરીયા ને ગણિત વિષયના શ્રેષ્ઠ શિક્ષક તરીકેની કામગીરી તેમજ પાઠ્યપુસ્તકમાં પણ લેખક તથા ભાષાંતરકાર તરીકેની “ઉમદા કામગીરી” બદલ નરેશભાઈ નું સન્માન કરવામાં આવેલ.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply